વાપી પોલીસ ડિવિઝનના બિનવારસી વાહનોની હરાજી યોજાઈ: 1383 વાહનો રૂા.52.86 લાખમાં વેપારીઓએ ખરીદ્યા
આઠ પો.સ્ટે.ના વાહનોનો નિકાલ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: જિલ્લા પોલીસ દ્વારા વાપી ડિવિઝનમાં આવતા 8 પોલીસમાં બિનવારસાઈ પડી રહેલા વાહનોની વાપી પોલીસ...

