વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ
વલસાડ જિલ્લામાં છેલ્લાદસ વર્ષથી યોજાતી ઈન્ટર સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ઈન્દુબેન શીલ્ડમાં આ વર્ષે 23 હાઈસ્કૂલની ટીમે ઉત્સાહભેર ભાગ લઈ કરેલું ભવ્ય પ્રદર્શન કર્યું હતું...

