ચીખલીમાં સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં 56-યુનિટ રક્ત એકત્ર થયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી કોળી સમાજની વાડીમાં સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે ધારાસભ્ય નરેશભાઈ પટેલ પ્રદેશ ભાજપના કારોબારી...

