ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ
ચીખલીતાલુકામાં પાંજરાની અછત સર્જાતા વનવવિભાગ દ્વારા વાંસદા તાલુકામાંથી પાંજરા મંગાવા પડયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ગામોમાં દિવસેને દિવસે દીપડાના ભયનો માહોલ...

