કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો
ભગોદમાં આવેલી સોલાન્સ ક્રિએટરમાં કોન્ટ્રાક્ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્ય...

