શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્ટ ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: BCCI દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આગામી દિવસોમાં યોજાનાર વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ...

