દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત
દોઢ વર્ષની કેશા જીંદગી સામે જંગ હારી ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ધરમપુરના ગનવા ગામે આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સમગ્ર દુનેઠાનો...

