સેલ્યુટ તિરંગા સંસ્થા દ્વારા ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા સંમેલન યોજાયું
વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર દેશની 75 મહિલાનું ઉત્કૃષ્ટ સન્માન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: રાષ્ટ્રવાદી સંગઠન ‘‘સેલ્યુટ તિરંગા” ના મહિલા મોરચા દિલ્હી દ્વારા ન્યુ...

