વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્મા સ્વરાજ એવોર્ડ’થી સન્માનિત કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: ભાજપ મહિલા મોરચા વલસાડ જિલ્લા દ્વારા રોફેલ એમ.બી.એ. કોલેજ, ગુંજન, જીઆઈડીસી વાપી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં ‘સુષ્મા સ્વરાજ...

