મલાવની મચ્છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્યાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે કાર્યરત મચ્છરે રેફ્રિજરેશન પ્રોડક્ટ પ્રા. લિ. કંપનીએ કમ્પાઉન્ડ કરી આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર કબજો કરેલો...

