ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્સ વિરૂધ્ધ પોક્સોએક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ હાટ બજારમાં દુકાન ચલાવતા પરિવારની 13 વર્ષીય દીકરી પાસે હાટ બજારમાં જ કપડાં વેચવાનો...

