Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લીધીvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળીના નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ. એન. દવે સાહેબને શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્સવનું આયોજન કરાયુંvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી વોર્ડ નંબર (8)માં માઁ મહાકાળી સાર્વજનિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાપીશહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુર,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધીvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ નાગરિકની વલસાડની સિવિલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વિપ્ર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની દીપાવલી બેઠક યોજાઈvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 ટ્સ્ટ પ્રમુખ તરીકે રાકેશ તિવારીની સર્વાનુમતે વરણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વિપ્ર કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપીના કાર્યાલય ખાતે આયોજિત દિવાળીની બેઠકમાં તમામ ટ્રસ્ટીઓએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો : સ્ટેયરીંગ અટકી જતા અકસ્માત સર્જાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રાજસ્થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાયોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 આદર્શ મ્યુઝિકલ ગૃપના કલાકારો સાથે સમાજની પ્રતિભાઓએ ગાયન કલા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તૂતિ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી રાજસ્થાન પ્રગતિ મંડળનો રવિવારે રાજસ્થાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન અકસ્માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોતvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ફરિયાદી પ્રીતેશ ધીરૂભાઈ પટેલ (રહે.ગોરગામ ઈશ્વર ફળીયા તા.જી.વલસાડ) નો મોટો ભાઇ અરૂણભાઈ ધીરૂભાઇ પટેલ (ઉ.વ-34) 31-ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્સો સામે ફરિયાદઃ 3 શખ્સોની ધરપકડvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના મજીગામમાં ગ્રુપ ઉભું કરી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રૂ.2.94 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી પરત ન કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીના આદ્યસ્થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે ભાઇબીજના પાવન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલી રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટીકમાં વેટરર્ન્સની કેટેગરીમાં વલસાડ તાલુકાના ઓઝર ગામની માધ્યમિક શાળામાંથી નિવૃત્ત થયેલા અને રોલા...