બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ બનાવાશે
રાજ્ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.20 વલસાડ...

