વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્યાંગ બસની ભેટ અપાઈ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને જેટકોના અધિક્ષક ઈજનેર પી.એન. પટેલને હસ્તે બસનું પ્રસ્થાન કરાવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી નજીક આવેલ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ...

