જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
16 ખાનગી કંપનીની 700થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ...

