વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્વચ્છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી નગરપાલિકા દ્વારા મેરા શહેર મેરી પહેચાન-2024 અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્વેક્ષણમાં વાપીની શ્રી...

