વલસાડમાં અજીબો ગરીબ કિસ્સો બન્યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્યા
અજાણ્યા ભિક્ષુકને સિવિલમાં 108 દ્વારા દાખલ કરેલ, જ્યાં ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડમાં આજે અજીબો ગરીબ કિસ્સો...

