ચીખલી તાલુકાના પીપલગભણમાં પાણી પુરવઠા (વાસ્મો)માં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનો બહાર આવેલો રેઢિયાળ કારભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: પીપલગભણના વિવિધ ફળીયામાં પાણી પુરવઠાની ઓવરહેડ ટાંકીવાળી છ યોજના અને નલ સે જલ વાળી વાસ્મોની ત્રણ યોજના લાંબા સમયથી...

