વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોલીસ હેડ કવાટર્સમાં યોજાયો
વિદ્યાર્થીઓએ રાસ, ગરબા, દેશ ભક્તિ ગીત અને નૃત્ય સહિતની કુલ 6 કૃતિઓ રજૂ કરી: મંત્રીએ વૃક્ષારોપણ કરી શહીદોની સ્મૃતિ રૂપે શિલાફલકમને વંદન કરી ધ્વજવંદન પણ...

