મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્થાને સ્થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્છા મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ટાંકલ ગામે પાટીદાર અગ્રણી અને એપીએમસીના ડિરેકટર જે.ડી.પટેલના નિવાસ સ્થાને પધારતા ત્યાં તેમના પરિવારજનો દ્વારા...

