માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન
વલસાડ-નાશિક ને.હા.નં.848 માંડવાથી લઈને કપરાડા સુધીના કુંભઘાટ ઉપરના રસ્તાની દર વર્ષે બની રહેલી અત્યંત જર્જરિત અને દયનીય હાલતઃ રોજીંદા વાહનોના થઈ રહેલા અસંખ્ય અકસ્માતઃ તંત્ર...

