પારડી મચ્છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ
ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી સફળતા મેળવતી પારડી પોલીસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડી શાકભાજી માર્કેટમાં રહેતી હંસાબેન ચંદ્રકાંત રાજભોય તળાવની પાળ ખાતે...

