વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્ચ બેઠક યોજાઈ
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં આર એન્ડ બી સચિવ હાઈવે ચીફ એન્જિનિયર, સ્ટેટહાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીટિંગ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

