ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્તારમાં વિજીલન્સના દરોડા
‘‘28 ટીમ, 1078 વીજ જોડાણ ચેકિંગ, 36 જેટલા વીજ ચોરી કરતા ઝડપાયા અને રૂા.21.6 લાખનો દંડ” (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05 સુરત કોર્પોરેટ કચેરીના...

