April 22, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડામાં ચાર મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પારડી પોલીસ

vartmanpravah
પાડોશી જ નીકળ્‍યો ચોર, ચોરીનો 17 લાખના સોના ચાંદીના ઘરેણાં કબજે: આરોપીએ પોતાની ચા ની લારી પાસે દાટયા હતા ચોરીના દાગીના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah
5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત રીતે રાવણનું દહણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah
ટેમ્‍પાએ અકસ્‍માતમાં બાઈક ચાલકને ટક્કર મારી દેતા ચાલક સારવાર હેઠળ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ ઔરંગા નદી બ્રિજ નજીક બિલાપોર તરફથી બેફામ આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ગત તારીખ 11/10/2024 ની રાત્રે મોટી ઢોલડુંગળી ગામે ગામદેવી પાસે આખી રાત માઁ પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: તારીખ 17-10-2024 ના રોજ શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ સલવાવ વાપી દ્વારા પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં સલવાવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિજયાદશમીના પવિત્ર પાવન દિને માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે શસ્ત્રપૂજનનો ભવ્‍ય કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વિજયા દશમી એ દશેરા તરીકે પણ ઓળખાય છે, એ સમયે જ્‍યારે શ્રીરામે રાવણ પર વિજય મેળવ્‍યો હતો. વિજયા દશમી એ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.13: ધરમપુર તાલુકા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં શિસ્‍તબધ્‍ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્‍પવર્ષા સાથે ભવ્‍ય સ્‍વાગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: સાતારકર મિત્ર મંડળ વાપી જિલ્લા વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા હાઇવે પરથી ગૌરક્ષકો અને પોલીસે ગાય અને વાછરડા ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah
નવ ગાય અને પાંચ વાછરડાને નિર્દયતા પૂર્વક ભરી પાલનપૂરથી મુંબઈ ભિવંડી લઈ જવાતા હતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: બગવાડા હાઇવે પરથી આજરોજ શનિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયા દશમીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પારડી નગરમાં બાઈક...