વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્થાન પ્રાપ્ત કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: આજે વાત કરવી છે અદિતિ વિશ્વાસ શેઠની અને એણે મેળવેલી અપૂર્વ સિધ્ધિની. માતા રૈના અને પિતા વિશ્વાસ શેઠની આ...

