Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયુંvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના સુવર્ણ જ્યંતિ અવસરે છેલ્લા 11 રવિવાર થી મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમાઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયુંvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિધ્ધ માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે તા.02-08-2024ને સોમવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી એલસીબી પોલીસે હોન્ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્જે કર્યોvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: નવસારી એલસીબી પોલીસના પીઆઈ વી.જે.જાડેજા, પીએસઆઈ એસ.વી.આહિર, આર.એસ.ગોહિલ, હે.કો. ગણેશ દિનુભાઈ, લલિત અશોકભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન પૂર્વ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્થળાંતરિત કરાયાvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 બીલીમોરા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસી જઈ સહકાર આપવા લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર સ્પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારીvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 દુષ્કૃત્યથી બાળકીએ બાળકીને જન્મ વલસાડ હોસ્પિટલમાં આપ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં સગા બાપે વારંવાર 11 વર્ષિય પૂત્રી ઉપર બળાત્કાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વીઆઈએ દ્વારા નવનિયુક્ત કલેક્ટર નૈમેશ દવેનો સ્વાગત કાર્યક્રમ યોજાયોvartmanpravahSeptember 2, 2024 by vartmanpravahSeptember 2, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: તા.31મી ઓગસ્ટ 2024ના રોજ વીઆઈએના કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસફક્ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક પ્રમુખ વિષ્ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભાvartmanpravahSeptember 1, 2024 by vartmanpravahSeptember 1, 20240 વાપીથી તાપી સુધીના માહ્યાવંશી સમાજના અગ્રણીઓ અને દમણના સર્વ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને આપેલી શ્રદ્ધાંજલિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્યતિથિએ ‘પુણ્યસ્મરણ સમારોહ’ યોજાયોvartmanpravahSeptember 1, 2024 by vartmanpravahSeptember 1, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ સેલવાસ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે શ્રી સંત સેના મહારાજ પુણ્યતિથિ પર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજનvartmanpravahSeptember 1, 2024 by vartmanpravahSeptember 1, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.01: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોર્તિલિંગ દર્શન જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર,...