Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી પોલીસસ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળીvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 બકરી ઈદ દરમિયાન કોઈપણ જાતનું જુલુસ કાઢવામાં આવશે નહીં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ ના અધ્યક્ષ સ્થાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યોvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 ગ્રામજનો સરપંચ સુરેખાબેન પટેલના ઘરે ધસી ગયા, મોબાઈલ ટાવર અટકાવવા રજૂઆત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ પાસે આવેલ પારનેરા પારડી ગામે એરટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી એમ એન મહેતા જનસેવા હોસ્પિટલને એમ્બ્યુલન્સ લોકાર્પણ કરાઈvartmanpravahJune 12, 2024June 12, 2024 by vartmanpravahJune 12, 2024June 12, 20240 સ્વ. ડૉ. આકાશ મહેશભાઈ રાણાના સ્મરણાર્થે પરિવારે એમ્બ્યુલન્સ ભેટ આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: તા.12 જૂન 2024 ના દિને વાપી ભાગ્યોદય સોસાયટી, ચલાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યોvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 41 ગામો પૈકી 28મા કોંગ્રેસ આગળ જ્યારે માત્ર 13 ગામોમાં ભાજપ આગળ રહ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગત વિધાનસભાની સરખામણીએ વાંસદા વિધાનસભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્ટિ માટે ખતરો!vartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 મામલતદાર સહિત ઉચ્ચ સ્તરે અધિકારીઓને રજૂઆત કરી તપાસ માંગ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગણદેવી તાલુકાને અડીને આવેલા ચીખલી તાલુકાના ઘેકટી ગામની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધોvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે ‘‘આપણો તાલુકો બાગાયત તાલુકો”...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપીઈન્ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્યક્ષસ્થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈvartmanpravahJune 12, 2024 by vartmanpravahJune 12, 20240 આગામી તા. 15 મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે 4.00 કલાકે મોકડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: રાજ્યમાં વધુ તાપમાન અને હીટ વેવ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસસેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકીvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 લેબર ઓફિસરે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યાનો નિવેડો લાવવા આપેલી સૂચનાઃ સ્થાનિકોને રોજગારીમાંથી છૂટા કરવાની પેરવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11: ગુજરાતના વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીએસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયોvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડેપોના ડ્રાઇવર-કંડક્ટરે ફરી એકવાર પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યુંvartmanpravahJune 11, 2024 by vartmanpravahJune 11, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી ડેપોના ડ્રાઇવર કંડકટર દ્વારા ફરી એક વખત પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આજરોજ ઉમરગામથી વાપી આવતી બસ...