ચીખલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્યા, ડેન્ગ્યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.22: ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિત રોગચાળો માથુ ઊંચકતો હોય છે...

