ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું
ચીખલી નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગણીનો અંત!: નજીકના દિવસોમાં નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું આજુબાજુના ગામોના સમાવેશ સાથે ચીખલીને નગરપાલિકા જાહેર કરવાના ભણકારા વચ્ચે...

