વાપી ગુંજનમાં ગારમેન્ટ સ્ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ
દુકાનદારના જણાવ્યા મુજબ રૂા.3500 ના ડ્રેસની ચોરી થઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી ગુંજન વિસ્તારમાં આવેલ એક ગારમેન્ટ સ્ટોરમાં વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના...

