ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ
સભા ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં મળી : આગામી તા.08 જાન્યુઆરીએ આંદોલન કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: તાજેતરમાં ભારત સરકાર દ્વારા હીટ એન્ડ રનમાં...

