વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્ટ પુર્ણ કેટલાક અધુરા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી નગરપાલિકાના વર્તમાન શાસકોની ટર્મ પુરી થવાની આરે છે ત્યારે શહેરના કેટલાક વિકાસ કામો પુર્ણ થયા છે તો કેટલાક...

