વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્થાપના દિવસે રક્તદાન શિબિરનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વરસેવા સંસ્થાન કરમબેલે દ્વારા 15 ઓક્ટોબર 2023 ના રોજ નવરાત્રિ સ્થાપના દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

