પારડીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા
પારડી નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા અમૃત કળશ યાત્રાનું પારડીમાં થયું ભવ્ય સ્વાગત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.08: સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ...

