ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્યા બાબતે બે જૂથો સામસામે આવી જતા ખુરશીઓ ઉછળતા ભારે હોબાળો મચ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતમાં બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી કેતનભાઈ, તલાટી, સરપંચ સહિતની ઉપસ્થિતિમાં ગ્રામસભા...

