ચીખલી એસ.ટી. બસ સ્ટેશનનો સ્લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક
ફેબ્રુઆરી-24માં ભરાઈ કરતા સમયે સ્લેબ ધરાશયી થતા આઠ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા કોન્ટ્રાક્ટર અને એસટીના ઈજનેરોની ઘોર બેદરકારી સામે આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી...

