સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્થિતિ
સમગ્ર પંથકમાં તાલુકા વિકાસ અધિકારીના એક તરફી ઈલુ ઈલુના પ્રકરણે જગાવેલી ચર્ચાઃ વિરોધીઓએ સ્ક્રીન શોટ પાડી મેસેજને કરેલો વાયરલ – દિગેશ કડિયા દ્વારા (વર્તમાન પ્રવાહ...

