વાપી પત્રકાર વેલ્ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો દબદબાપૂર્વક પ્રારંભ
કેબિનેટ નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોના શુભ હસ્તે ઉદ્ઘાટન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા તા.29, 30 અને...

