April 2, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah
માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સક્રિયતા દાખવી આ એપ્રોચ રોડને ખુલ્લો કરાવે તેવી માંગ ઉઠવા પામી  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી માર્ગ મકાન કચેરીથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah
સ્‍વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્નરજૂ કરી શકશે નહીં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ્‍ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah
બાળકોથી માંડીનેમોટેરાઓએ ફેશન શો, ડાન્‍સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા બાળકોમાં વધતા જતા સ્‍યુસાઈડના બનાવોને અટકાવવા માટે ડિવાઈન સારથી ગ્રુપની રચના કરાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: ગત રવિવારના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થયેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડનું વલસાડ જિલ્લાના અટકપારડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah
ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને વાહન વ્‍યવહાર માટે સરળતા પડશેઃ રાત્રી રોકાણ પણ ગામમાં જ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: ધરમપુર એસટી ડેપો ખાતે તા.01...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્‍મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. જોકે વરસાદ બાદ વાતાવરણ ખુલ્લુ થતાં તડકો જોવા મળ્‍યો હતો....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
100મા કાર્યક્રમનું પ્રસારણનું આયોજન ભારતભરમાં આયોજન પોલીસ અને પ્રજા માટે કરાયું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા ‘‘મન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah
જિલ્લા પંચાયત સભ્‍ય અને શાસક પક્ષના નેતા શૈલેસભાઈની ગ્રાન્‍ટમાંથી રૂા.2,50,000 ની આર.ઓ. પ્‍લાન્‍ટ માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: આજરોજ તારીખ-30/04/2023...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: આજરોજ શ્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી)અને શ્રી રમણલાલ પાટકર (પૂર્વ રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી)નાં વરદ હસ્‍તે...