વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ 21 અરજદારને રૂબરૂ સાંભળી પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કર્યું અરજદારોના વિવિધ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરી તેનો રિપોર્ટ કરવા પણ અધિકારીઓને...

