ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્યું
સમાજ અલગ હોવાનું કારણ આપી યુવકે લગ્નનો ઈન્કાર કરતા પીડિતાએ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના દ્વાર ખખડાવતા ન્યાય મળ્યો: હાલ યુવતીએ પુત્રને જન્મ આપ્યો, બંને પક્ષોએ...

