તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
સમિતિની રચના કરી સંબંધિત વિભાગોને રજૂઆત કર્યા બાદ કાયદાના એક્સપર્ટ અને જાણકારોની મદદ અને માર્ગદર્શન મેળવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી ન્યાયિક લડત ચલાવવાની કરેલી ચર્ચા...

