પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્સરનીᅠચોરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.31: પારડી શહેરમાં નેશનલ હાઈવે સ્થિત આવેલા સોના દર્શનᅠએપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 101 માંᅠરહેતા અમિતભાઈ જયંતીલાલ વાછાણી વાપી ખાતે બજરંગ સેલ્સ...

