આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત
યુવાનો વિદેશથી પરત ફરી મુંબઈ એરપોર્ટથી ઈનોવા કારમાં સુરત જઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલો અકસ્માતઃ બે લોકોને ગંભીર ઈજા થતાં સુરતની હોસ્પિટલમાં ખસેડાયાઃ કારનો કચ્ચરઘાણ...

