વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્યા
વાપી શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો પોતાના વાહનોથી મુક શ્વાનોને લાડવા પીરશશે : 250 બોક્ષ લાડુનું વિતરણ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: આગામી તા.14-15 જાન્યુઆરીના...

