Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી હાઈવે પર કન્ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 પેસેન્જરોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: સેલવાસમાં રહેતા રિક્ષા ભાડે ફેરવતા આસીમ ઈસરાઈલ ડુંગડુંગ ગત રોજ સાંજે પારડી રેલવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાઈvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 દાનહ પીપરીયા સ્થિત સન ફાર્માસ્યુટિકલની મુલાકાત લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્ટ 2022નું કરાયેલુ આયોજનvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: બાગાયતપોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે 5 ડિસેમ્બર 2022 ના રોજ આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્ટ 2022 નું આયોજન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી આર.જી.એ.એસ. સ્કૂલમાં મેનેજમેન્ટ દ્વારા શિસ્ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગીvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 શાળાના સમય બાદ મોડા આવનારા વિદ્યાર્થીઓ માટે ગેટ બંધ કરી દેવાનો લેવાયેલ નિર્ણય વાલીઓને હજમ ના થયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપીપ્રેસિડેન્ટ મોહમ્મદ નલવાલાના અધ્યક્ષ સ્થાને લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લની દમણ અશોકા હોટલ ખાતે ચોથી બોર્ડ તથા જનરલ મિટિંગ મળી હતી. છેલ્લા છ મહિના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રેલવે સ્ટેશને ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણીvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 વાપી ઝેડ.આર.યુ.સી.સી. મેમ્બર, જલગાંવ સાંસદ ડી.આર.યુ.સી. મેમ્બર તથા વી.આઈ.એ. દ્વારા રેલવે મંત્રીની રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી સહિત સેલવાસ-દમણના મુસાફરો માટે ઉપયોગી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈvartmanpravahDecember 11, 2022 by vartmanpravahDecember 11, 20220 વલસાડ જિલ્લાની 16 જેટલી ટીમોએ લીધો ભાગ: પારડીના યુવાન વકીલ પ્રણવ દેસાઈ દ્વારા કરાયું સુંદર આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્યોvartmanpravahDecember 9, 2022 by vartmanpravahDecember 9, 20220 અદાણી ગેસની ડીલરશીપ મેળવવા સંકેત રાજેન્દ્ર શાહે કરેલ ટ્રાન્જેકશન ફ્રોડ સાબિત થતા સાઈબર ક્રાઈમ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09 આજકાલ ઓનલાઈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં 17મી ડિસેમ્બરે જે.સી.આઈ. દ્વારા ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાશેvartmanpravahDecember 9, 2022 by vartmanpravahDecember 9, 20220 ત્રણ કેટેગરીમાં દોડ યોજાશે : ત્રણેય કેટેગરીના વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી જે.સી.આઈ. દ્વારા આગામી 17...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયુંvartmanpravahDecember 9, 2022 by vartmanpravahDecember 9, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડ જિલ્લામાં આગામી તા.10/12/2022 તથા તા.14/12/2012 દરમ્યાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હવામાન ખાતા તરફથી કમોસમી...