વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત
સનસનાટી ભરેલી ઘટનામાં વાપી ચણોદના ઈકો ચાલક વિજય કુશ્વાહાની પોલીસે અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વાપી ચાર રસ્તાથી ઈકો સ્ટેન્ડ ઉપરથી પાલઘર...

