લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્ક ઓપરેશન
છેલ્લા બે વર્ષ લાયન્સ વાપી નાઈસ ક્લબએ સેંકડો નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: લાયન્સ ક્લબ વાપી નાઈસ દ્વારા છેલ્લા બે...

