વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્સ લીધી
વલસાડ-26, ધરમપુર-12, કપરાડા-4, પારડી-8 અને ઉમરગામ-18 મળી કુલ 72 ટિકિટ વાંચ્છુઓએ દાવેદારી નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાની...

